English 繁体中文 Français Gujarātī עברית भाषा चुने 言語を選択してください 한국어 Español 简体中文版

Verify A Diamond Grading Report

* = જરૂરી

હીરા ગુણાક નો હેવાલ ચકાસો

The AGS પ્રયોગશાળા' દ્રારા તમે તમારા અહેવાલ ના ખરાઈ ની તપાસણી માટે ની માહિતી તમારા હીરા શ્રેણીકરણ ના અહેવાલ ની સરખામણી કરી AGS પ્રયોગશાળા' દ્રારા હીરા ની સંગ્રહેલ માહિતી માથી હીરા ની ગુણવત્તામાટે નો અહેવાલ પ્રાપ્ત કરી શકો છો. તમે નથી જાણતા કે માહિતી ક્યા રહેલી છે તો તમારા હીરા શ્રેણીકરણ ના અહેવાલ ના નામ પર ક્લીક કરો તે માટે ઉદાહરણ જુઓ.. હીરા ની ગુણવત્તાનો દસ્તાવેજ, પ્લઍટિનમહીરા ની ગુણવત્તામાટે નો દસ્તાવેજ, ગોલ્ડ હીરા ની ગુણવત્તામાટે નો અહેવાલ ,હીરા ની ગુણવત્તા નું પ્રમાણપત્ર, હીરા ની ગુણવત્તા નું પૃથક્કરણ ,હીરા ની ગુણવત્તાનો અહેવાલ,અને હીરામાટે પરામર્શન.

મહેરબાની કરીને તમારો AGS નંબર અને સોનાની શુદ્ધતા માપવાનો એકમ AGS Laboratorie ના હીરા ની ગુણવતા ચકાસી ના અહેવાલ પર બતાવ્યા મુજબ લખો. અહેવાલ તપાસણી નું કાયૅ જાન્યુઆરી ૧ ૨૦૦૧ પછી ના દસ્તાવેજ પર હાલ ચાલે છે.
    
PDF આવ્રુતિ સ્વરુપે હીરા ની ગુણવત્તાનું નો દસ્તાવેજ, પ્લઍટિનમહીરા ની ગુણવત્તામાટે નો દસ્તાવેજ,અને ગોલ્ડ હીરા ની ગુણવત્તામાટે નો અહેવાલ ના દ્સ્તાવેજ સપ્ટેમ્બર ૧ ૨૦૦૯ થી પ્રાપ્ત થશે.અને બીજા દસ્તાવેજ એપ્રિલ ૧ ૨૦૧૦ થી પ્રાપ્ત થશે.

Verify Diamond Report

આ નંબર દશાવ્યા પછી પણ જો તમારો હીરા શ્રેણીકરણનો અહેવાલ ના દેખાય તો મહેરબાની કરી ને ફરી વાર શોધવા નો પ્રયત્ન કરો અને તમારું બ્રાઉઝર નુ પોપ અપ બ્લોકર બંધ છે કે નહિ. જો તમને અલગ પ્રકાર નો શ્રેણીકરણનો અહેવાલ બતાવે અથવા AGS પ્રયોગશાળા' ના હીરા શ્રેણીકરણઅહેવાલ માં કંઇક ભૂલ દેખાય તો ,support@agslab.com પર પત્રવ્યવહાર કરી શકો છો અને જલ્દીજ ગ્રાહક સેવા વિભાગના માણસ તમારો સંપકૅ સધશે.અમારો કાયઁ કરવાનો સમય સોમવાર થી શુક્ર્વાર સવારે ૮.૦૦ થી ૩.૪૫ સુધી નો રહેશે.