English 繁体中文 Français Gujarātī עברית भाषा चुने 言語を選択してください 한국어 Español 简体中文版

AGS લેબ્સ વિશે

AGS પ્રયોગશાળા પહેલા ઘણી હીરા ગુણાક પ્રયોગશાળાઅસ્તિત્વ માં હતી. તેમ છતાંતેમનો ઉદેશ્ય ઝવેરાતવેપારની સેવા સુધી મર્યાદિત હતો. American Gem સંગઠનના સભ્યો,ચુનંદો વર્ગગ્રાહક સુરક્ષા ની મર્યાદાઅનુસાર,અનુભવ યૂ કે ઉદ્યોગ,તથા ગ્રાહક ને પણ ફાયદો થસે જો laboratoryહીરા ગુણક નો અમલ સીસ્ત થી કરસે- ગ્રાહક સુરક્ષાના અત્યંત મહત્ત્વશીલસિદ્ધાંત નેધ્યાન માં રાખી ને તેમણેAGS પ્રયોગશાળા નું નિર્માણકર્યું.

1996 થી સરૂવાત કરી ત્યાર થી લઈને,AGS પ્રયોગશાળા ઘણીઉદ્યોગીક સીધી પ્રાપ્ત કરી લી છે. અમારા મહેત્વ ની સિદ્ધિઓ નીચે મુજબ છે: :


  • આદર્શ હીરા ને ગોળ ચમકતા આકાર આપવા માટે કાપવાના ગુણાક ના આદર્શ પહેલકરનાર. તમે કદાચ સાંભળયુ હસે AGSઆદર્શ અથવા ત્રિપલ જીરો કટ.
  • કાપવાના ગુણાક ની પદ્ધર્તિ ઉદ્યોગમાંપ્રથમ વૈજ્ઞાનિક ઢબેનિરક્ષિત ,વાસ્તવિકઅને રજૂ કરેલી– હજુ પણ એક માત્ર.
  • પ્રથમ એવિ લેબ છે કે જે હીરા ગુણાક હેવાલ કાપવાના ગુણાક માટે આપે છે જે સોખીન આકાર,જેવાકેપ્રિંસેસ,એમરાલ્ડ, અને ઓવલ એ જ પ્રમાણેઈજારસહી કૂટ્સ માટે પણ.
  • હીરા ગુણાક નો હેવાલ જે સાદો, સિદ્ધિરીતે,સાહજિકમાપ અને બધીજ માહિતી પૂરી પડે છે જે તમને હીરા ખરીદવા માટેના નિર્ણય માં મદદ રૂપ થઈ સકે છે.
  • હીરા ગુણાક હેવાલ ના અલગ અલગ વિવિધતામળી સકે છે હીરા કાપવાના ગુણાક સાથે અથવા હીરા કાપવાના ગુણાક વગર.


જ્યારે તમે હીરા ખરીદવા નું વિચારો ત્યારે AGS પ્રયોગશાળા નો હીરા ગુણાક હેવાલ તમારામિત્ર તરીકે કામ કરસે જ્યારે સાચો અભિપ્રાય મળી સકે. AGS પ્રયોગશાળા હીરા નો ગુણધર્મનું નિષ્ણાત મૂલ્યાંકનત્રાહિત-વ્યક્તિ ધારા લાક્ષણિકમૂલ્યકાન ની જોગવાઈ કરી આપે છે. ઘણા લોકો તમનેએવું કહે સે કે અમે ઘણા હીરા ગુણાક માટે મુશ્કેલછે. તેનાથી અમને કોઈ વાંધો નથી કારણ કે અમે અમારી ફરજ બજવીએ છે – તમને રક્ષણ આપવાની.

તેના વગર હીરા ખરીદ સો નહીં.